Blogger Widgets
Blogger Widgets તમામ મિત્રોને મારા બ્લોગમાં આવકારુ છું......વિનોદ પરમાર

Wednesday, July 24, 2013

૩૩ મી સ્કાઉટ જિલ્લા રેલી ....ધનિયાણા તા.પાલનપુર જી.બનાસકાંઠા



  • બનાસકાંઠા જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા તા.24/02/2011 થી તા.26/02/2011 દરમિયાન ધનીયાણા તા.પાલનપુર ખાતે 33 મી જીલ્લારેલી નું આયોજન કરવામાં આવેલ તે પ્રસંગની બોલતી તસ્વીર ........ 









  •  કેમ્પફાયર માં નૃત્ય રજુ કરતા સ્કાઉટ ગાઈડ ......



  •  કેમ્પફાયર માં નાટક રજુ કરતા ખોડલા પ્રા. શાળાના સ્કાઉટ ..........




  •  ધારાસભ્ય ગોવિંદભાઈ પ્રજાપતિ સાથે સ્કાઉટ માસ્ટર વિનોદ પરમાર તેમજ અન્ય ...........


  •  નુતન હાઈ.ની ગાઈડ ને શિલ્ડ આપી સન્માન કરતા જિલ્લા મંત્રી શંકરભાઈ મકવાણા તેમજ સ્કાઉટ  માસ્ટર     વિનોદ પરમાર........... 



  •  મહેમાનનું સ્વાગત કરતા જિલ્લા મંત્રીશ્રી શંકરભાઈ મકવાણા  ....

  • ગ્રુપ મીટીંગ માં ડાયટ પાલનપુરના પ્રાચાર્ય સાહેબ સાથે તમામ સ્કાઉટ-ગાઈડ 

2 comments:

  1. ખુબ સારું કામ છે મિત્ર ...બેસ્ટ લક ....

    ReplyDelete